ઇશા ગુપ્તાએ ફરી કરાવ્યો હોટ ફોટો શુટ

New Update
ઇશા ગુપ્તાએ ફરી કરાવ્યો હોટ ફોટો શુટ

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તા તેના હોટ ફોટોશુટ ના કારણે પુન: એક વાર ચર્ચામાં આવી છે.આ પહેલા પણ તેના હોટ લુક શુટના કારણે ચર્ચામાં રહી ચુકી છે.બોલીવુડની અભિનેત્રી એશા ગુપ્તાએ ફરી વાર જીક્યુ મેગેજઝિન માટે કરાવેલ હોટ ફોટો શૂટના કારણે ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહી છે..... જુઓ તેની ફોટો ગેલેરી