ઉતરાખંડમાં ચૂંટણી તેમજ યુપીમાં બીજા તબક્કાનું મતદાન શરુ

New Update
છત્તીસગઢ : 2019ની લોકસભાની ચૂંટણી, પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

ઉતરાખંડમાં વિધાનસભાની 69 બેઠકો માટે મતદાન શરુ થયુ છે. આ સાથે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો માટે બીજા તબક્કા માટે વોટીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ મતદાન દ્વારા સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૈકી ઉતરપ્રદેશની બેઠકો વધુ હોવાથી મતદાન પ્રકિયા તેને અલગ અલગ તબક્કામાં વેહેચવામાં આવેલ છે. જેનું પરિણામ 11 માર્ચ ના રોજ જાહેર કરવામાં આવશે.