New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/epayment.jpg)
રાંધણગેસ માટે ઓનલાઇન બુકીંગ કે પેમેન્ટ કરવા પર 5 રૂપિયાની છૂટ મળશે.
સરકાર દ્વારા ઓઇલ કંપનીઓને ડિજિટલ પેમેન્ટ પર 0.75 % ની રાહત આપવાનું જણાવવામાં આવ્યું હતું તે સંદર્ભે ઓઇલ કંપનીઓએ ગ્રાહકને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન બેન્કિંગ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થી ચુકવણી કરવા પર રૂ 5ની છૂટ આપવાની જાહેરાત કરી હતી.
ઓઇલ કંપનીઓ દ્વારા આ પગલાંને લીધે ઓનલાઇન ગેસ બુકીંગ કે પેમેન્ટમાં વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે.