• ગુજરાત
 • દેશ
વધુ

  કૃષિ પ્રધાન દેશનો દુખી કિસાન, જાણો કોણે લખ્યાં વડાપ્રધાનને પત્ર

  Must Read

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ...

  સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

  સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને...

  11 જુલાઇનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી...

  સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખેડૂતોએ ઠાલવી વ્યથા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે વીમા યોજનાની જાહેરાત કરી હતી પણ રાજયમાં હજી સુધી વીમાની રકમ નહિ ચુકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખેડૂતોએ વડાપ્રધાનને પત્ર લખી વહેલી તકે ખેડૂતોને વીમાના નાણા મળે તે દિશામાં પગલાં ભરવાની માંગ કરી છે.

  ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ તથા વાવાઝોડાના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો વીમાની રકમ મળશે તેવી આશમાં બેઠા છે પણ વીમા કંપનીઓએ હજી સુધી સર્વે પણ કરાવ્યો ન હોવાથી જગતના તાતની સ્થિતિ પડતા પર પાટુ પડયું હોય તેવી થઇ ચુકી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખેડૂતોએ વડાપ્રધાનને પત્ર લખી તેમની વ્યથા ઠાલવી છે. પત્રમાં ખેડૂતોએ લખ્યું છે કે, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંગે તમે મોટી જાહેરાત કરી હતી પણ  યોજનાની ગાઇડલાઇન મુજબ વીમા કંપનીઓ કે ગુજરાત સરકારના અધિકારીઓ કામગીરી કરતાં નથી. વીમાની રકમ મેળવવા માટે કચેરીઓના ધકકા ખાવા પડી રહયાં છે. વીમા યોજના તમારા નામથી હોવાથી ખેડૂતોએ હોશે હોશે પ્રિમિયમની રકમ ભરી છે પણ હવે વીમો ચુકવવાામાં અખાડા કરવામાં આવી રહયાં છે. વહેલી તકે વીમાની રકમ ચુકવાય તેવા પગલાં ભરવાની માંગ ખેડૂતોએ કરી છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ...
  video

  સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

  સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને અવાજ આપ્યો છે. આ ગીતમાં...

  11 જુલાઇનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે....

  રાજ્યમાં 875 નવા કેસ સાથે 14ના મોત, કુલ કોરોનાનો આંક 40 હજારને પાર

  રાજ્યમાં 7 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં સતત બીજા દિવસે 850થી વધુ એટલે કે 875...
  video

  અમદાવાદ : મહાસભાની પરવાનગી ન મળતાં રિક્ષાચાલકોમાં રોષ, દર્શાવ્યો વિરોધ

  અમદાવાદમાં રિક્ષા ચાલકોના સંગઠનોને શુક્રવારના રોજ મહાસભા યોજવાની પરવાનગી આપવાનો તંત્રએ ઇન્કાર કરી દીધો છે. રોષે ભરાયેલા રિક્ષા શાચાલકોને તેમની રીકશા પર...

  More Articles Like This

  - Advertisement -