જૂનાગઢની જલારામ સોસાયટી તિરૂપતિ એપાર્ટમેન્ટ પાસે થયેલી હત્યામાં બી-ડિવિઝન પોલીસે બે ખૂનીઓની ધરપકડ કરી છે. જેમાં આરોપી રવિ લહેરુ અને તેના પિતા સંજય લહેરુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે 4 આરોપીઓની વધુ તપાસ હાથ ધરાઇ છે. આજ થી બે દિવસ પહેલા બેંકની ઉઘરાણીના મુદ્દે હાર્દિક વિઠલાણી નામના યુવકની હત્યા કરાય હતી.

જલારામ સોસાયટી તિરુપતિ એપાર્ટમેન્ટમાં છ શખ્સો દ્વારા હત્યા કરાઈ હતી. યુવાનની હત્યા ત્યારે હજુ ચાર આરોપીઓ ફરાર છે. HDB બેંકની લોનની ઉઘરાણી બાબતે બે ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામા આવ્યો હતો. ત્યારે જૂનાગઢ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY