• ગુજરાત
વધુ

  ઝઘડીયા : ભાલોદ ગામે નર્મદા નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

  Must Read

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી...

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ...

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ...

  ભાલોદ ગામે નર્મદા નદીના કિનારા પર વહેલી સવારે એક પુરૂષનો મૃતદેહ તરતો જોવા મળતાં સ્થાનિક માછીમારોએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. મૃતક પુરૂષના  માથા પર ભગવા રંગનો એક કપડું બાંધેલું હતુ તેથી કોઈ સાધુ સંતની લાશ હોય તેમ લાગી રહ્યું છે.

  લાંબો સમય પાણીમાં રહેવાના કારણે મૃતદેહ વિકૃત બની ગયો હોવાથી સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી નાંખવામાં આવ્યું હતું. મૃતકની હત્યા કરી મૃતદેહ નદીમાં નાંખી દેવાયો છે કે તેનું ડુબી જવાથી મોત થયું છે તેમજ મૃતક કોણ છે સહિતની બાબતોની તપાસ રાજપારડી પોલીસે હાથ ધરી છે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  સરકાર કોલ ઈન્ડિયા અને IDBI બેંકમાં હિસ્સો વેચશે

  કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ અને IDBI બેંકમાં હિસ્સો વેચવાનું વિચારી...

  J&K: કુપવાડામાં LOC પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, 2 આતંકી ઠાર

  ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ નિયંત્રણ રેખા ઉપર આતંકી ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીને...

  બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોય રહસ્યમય ભૂમિકામાં દેખાશે

  બોલીવૂડ અભિનેતા વિવેક આનંદ ઓબેરોય પોતાની આવનારી ફિલ્મમાં એક રહસ્યમય ભૂમિકામાં જોવા મળશે. આ પ્રકારની ભૂમિકા અભિનેતાએ અગાઉ ક્યારેય ભજવી નથી.
  video

  સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’નું ટાઇટલ ટ્રેક થયું રિલીઝ

  સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'નું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જેને એ આર રહેમાને અવાજ આપ્યો છે. આ ગીતમાં...

  11 જુલાઇનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે....

  More Articles Like This

  - Advertisement -