Love ni love stories movie
Love ni love stories movie
  • ગુજરાત
  • શિક્ષણ
વધુ

    ડાંગની ચીકટિયા પ્રાથમિક શાળામાં ગ્રીન સ્કૂલ નેશનલ એવોર્ડ સંદર્ભે ભવ્ય કાર્યક્રમ યોજાયો

    Must Read

    જામનગર : LRD ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન

    જામનગર શહેરમાં લોક રક્ષક દળની ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળના પરિપત્રને રદ કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને...

    જુનાગઢ: હાઇવે ઉપર હવામાં ઊડી બોલેરો, લીધો લગ્ન પહેલાં જ યુવકનો ભોગ, અકસ્માતના ફિલ્મી દ્રશ્યો સર્જાયા

    જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પાસેના પાણીધ્રા હાઇવે પર એકદમ સ્પીડે આવતી બોલેરો જીપ ડિવાઇડર સાથે ભટકાતાં હવામાં...

    રાજકોટ : મિત્રો સાથેની નાની મજાક ફેરવાઈ મોતમાં, જાણો શું છે સમગ્ર ધટના…

    રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના રણુજા મંદિર પાસે રાત્રે આઠેક વાગ્યે...

    ડાંગની ચીકટિયા પ્રાથમિક શાળામાં ગ્રીન સ્કૂલ નેશનલ એવોર્ડ સંદર્ભે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

    આઈ.જી.બી.સી અંતર્ગત નેશનલ લેવલની ગ્રીન યોર કોન્ટેસ્ટ 2019માં ડાંગ જિલ્લાની ચીકટિયા પ્રાથમીક શાળા દેશભરમાં પ્રથમ નંબરે આવી વિજેતા બની હતી, જે સંદર્ભે ગતરોજ શાળામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો,આ ભવ્ય કાર્યક્રમમાં વિજેતા શાળાને ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આ શાળાનાં બાળકોએ હાથ ધરેલ પેપર રિસાયકલિંગ પ્રોજેકટથી મહાનુભવોનું સ્વાગત કર્યું હતું.

    આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે દિલ્હીથી કોમલ ડાલ,એસ.એસ.એ ગાંધીનગર તરફથી ગૌતમભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી ડાંગ એમ.સી ભૂસારા, વઘઇ ડાયેટ પ્રાચાર્ય બી.એમ.રાઉત, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરે, માજી ધારાસભ્ય વિજય પટેલ, તાલુકા પંચાયત વઘઇ પ્રમુખ સંકેત બંગાળ તથા શાળાનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

    - Advertisement -Love ni love stories movie

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    જામનગર : LRD ભરતી કૌભાંડ મામલે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન

    જામનગર શહેરમાં લોક રક્ષક દળની ભરતીમાં સરકારની અનામત જોગવાઈ હેઠળના પરિપત્રને રદ કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને...
    video

    જુનાગઢ: હાઇવે ઉપર હવામાં ઊડી બોલેરો, લીધો લગ્ન પહેલાં જ યુવકનો ભોગ, અકસ્માતના ફિલ્મી દ્રશ્યો સર્જાયા

    જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પાસેના પાણીધ્રા હાઇવે પર એકદમ સ્પીડે આવતી બોલેરો જીપ ડિવાઇડર સાથે ભટકાતાં હવામાં ફાંગોળાઈ હતી. ભયંકર અકસ્માત સર્જાતા...
    video

    રાજકોટ : મિત્રો સાથેની નાની મજાક ફેરવાઈ મોતમાં, જાણો શું છે સમગ્ર ધટના…

    રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. શહેરના રણુજા મંદિર પાસે રાત્રે આઠેક વાગ્યે મિત્રો સાથે ઉભેલા બાવાજી યુવકને...

    સુરત: કીમમાં મહિલા સફાઈ કર્મચારીઓની આળસ, જાહેરમાંજ મૃત જાનવર સળગાવ્યું

    કિમ ગ્રામ પંચાયતની મહિલા સફાઈ કર્મચારીઓ દ્વારા અવારનવાર સફાઈના કામકાજને લઈ વિવાદમાં રહે છે. ચાર દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાં મૃત ડુક્કરનો નિકાલ ન કરવામાં...

    વડોદરા: જાણો શહેરમાં સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી બદલ, 23 જાન્યુઆરી સુધી કયા રસ્તાઓ કર્યા બંધ

    વડોદરા શહેરના સૌથી લાંબા ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આંબેડકર સર્કલ પાસે બ્રિજની કામગીરી હાથ ધરી હોવાથી તા. 23...

    More Articles Like This

    - Advertisement -