સુરત તક્ષશિલા અગ્નિકાંડ ના CCTV આવ્યા સામે

New Update
સુરત તક્ષશિલા અગ્નિકાંડ ના CCTV આવ્યા સામે

સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે। ઘટનાના અનેક સ્વરૂપ જોવા મળી રહ્યાં છે.

ત્યારે તક્ષશિલા આર્કેડની સામે લાગેલા એક સીસીટીવીમાં કોમ્પ્લેક્ષની મીટર પેટીમાં ઓવરલોડ થતાં ભડકેલી આગના દ્વશ્યો જોવા મળ્યા છે. આ આગના કારણે બિલ્ડિંગ લપેટમાં આવી ગયું હતું અને ફસાયેલા બાળકો જીવ બચાવવા માટે નીચે કૂદવા માંડ્યા હતાં.