પંચમહાલ : સસ્તા અનાજની દુકાનના સંચાલકે આયોડાઈઝ મીઠું વરસાદી માહોલમાં દુકાન બહાર મૂકતા લોકોમાં રોષ
BY Connect Gujarat16 July 2019 10:45 AM GMT

X
Connect Gujarat16 July 2019 10:45 AM GMT
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં પરવડી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલકની લાપરવાહી સામે આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
ગોધરા તાલુકામાં પરવડી ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાનના સંચાલકે સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતું ગરીબ લોકોનું આયોડાઈઝ મીઠું દુકાનમાં રાખવાને બદલે બહાર મુકવામાં આવે છે. તેમજ ગરીબોને વિતરણ કરવાને બદલે વરસાદની સીઝનમાં બહાર ખુલ્લામાં રાખી બગાડ કરવામાં આવી રહયો છે, તેમજ આ આયોડાઈઝ મીઠું ગરીબ લોકોને આપવા માટે સરકાર ફાળવણી કરતી હોય પરંતુ ગરીબો સુધી નહિ પહોંચાડી અન્યાય કરવામાં આવી રહયો હોય તેવું લાગી રહયું છે. આ આયોડાઈઝ મીઠુંનો વ્યય થઈ બગાડ થવાના પગલે ગ્રામજનોમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે રોષ જોવા મળ્યો હતો.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT