New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/29091019/Modi-770x433-1.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ "મન કી બાત" થી આજે દેશવાસીઓને સંબોધન કરશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે પ્રસારિત થશે. પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો આ 60મો એપિસોડ છે.
ગત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ
વિવિધ મુદ્દાઓ વચ્ચે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટથી લઈ પ્લાસ્ટિક મુક્ત ભારત અને અયોધ્યા
મંદિર પર સુ્પ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.