આઠ કલાકારો. વરૂણ ધવન (ઝફર), આલિયા ભટ્ટ (રૂપ), આદિત્ય રોય કપૂર (દેવ ચૌધરી), માધુરી દિક્ષિત (બહાર બેગમ), સોનાક્ષી સિન્હા (સત્યા), સંજય દ‌ત્ત (બલરાજ ચૌધરી), કૃણાલ ખેમુ (અબ્દુલ) અને પવન ચોપરા (ધરમપાલ).

ફિલ્મ જોતાં દર્શકના મનમાં સવાલ જાગે કયું ‘કલંક’ મીટાવવા આટલા દિગ્જ કલાકારો એકેએકની સામે શતરંજના દાવ રમી રહ્યાં છે. વધુમાં કાયરા અડવાણી અને કીર્તિ સાનોન સ્પેશિયલ એપિયરન્સમાં અને હિતેન તેજવાની (અહમદ) તો ખરો જ.

પાંચ પ્રોડ્યુસરમાં જાણીતુ નામ કરણ જોહર. સ્ટોરી : શીહાની ભથીજા, સંવાદ : હુસેન દલાલ : સ્ક્રીન પ્લે : અભિષેક વરમાન, દિગ્દર્શક : અભિષેક વરમાન.

‘કલંક’ માં શી વાર્તા છે ? કયા સમયની વાત છે ? ઉપર જણાવેલા કલાકારોનું એકમેક સાથેનું સગપણ, દોસ્તી, દુશ્મની, પ્રેમ, ક્રોધ, પતિ-પત્ની, પ્રેમિકા, બેવફા બધા જ શબ્દોના અર્થ જેમ જેમ ફિલ્મ જોતાં જઈએ તેમ સમજાય. વર્ષ ૧૯૪૫, આઝાદી પૂર્વે હુસેનાબાદ જ્યારે ચૌધરી પરિવાર અને ક્રૂર, તોફાની અને જેમની રગેરગમાં, સંગીત વહેતું એવા મુસ્લિમો હિરામંડી વિસ્તારમાં જમીનના બટવારા માટે દાવપેચ ખેલતા રૂપ ચૌધરી અને ઝફર વચ્ચે પ્રેમના અંકુર ફૂટે, અને એક પછી એક સાત પાતાળમાં ઘરબાય ગયેલા સત્યો, રહસ્યો જે બહાર આવે અને સર્જે વિનાશગાથા.

સ્ટોરીલાઈનમાં જે લખ્યું છે એનો ભાવાનુવાદ છે. સંગીત અંકિત અને સંચિત બલહારાનું છે. સેટીંગ જબરદસ્ત છે, એનું ડેકોરેશન લાજવાબ પ્રવિણ ટામ્બે એ કર્યું છે.

મહેલમાંથી બહાર બેગમને (માધુરી દિક્ષિત) ત્યાં સંગીત શીખવા આલિયા ભટ્ટ (રૂપ) એની બગી અને પાણીમાં તરતી હલેસા મારતી હોડીમાં આવે અને જાય અને જે ઝુમ્મર, દિવા – મશાલ પ્રગટતા દ્રશ્યો અદ્વિતીય. ફરી એકવાર માનસ પટ પર સંજય લીલા ભનશાલી આવ્યા વગર રહેશે નહિં.

કલંક સંવાદ :

 • સત્યા : કિતના વક્ત હૈ મેરે પાસ (હું કેટલું જીવવાની છું)

ડો. : એક સાલ, શાયદ દો.

 • દેવ : મુઝસે જીતની કમ ઉમ્મીદ કરોગી વહી ઠીક હોગા, મૈં જાનતા હૂં મેરા દિલ આપકે દિલસે બડા હૈ.
 • ઝફર : ઇન્કલાબ ખૂન બહાને સે લાયા જા શકતા હૈ, બાતે કરને સે નહીં.
 • ઝફર : કભી કભી દિવાનગી મેં દિલ સે હાર જાના જરૂરી હોતા હૈ.
 • રૂપ : અગર મુઝે હીરામંડી જાને નહિં દિયા તો મૈં અખબાર કે લિયે કામભી નહિં કરુંગી.
 • બહાર બેગમ : આવાઝ અચ્છી હૈ લેકિન થોડા નમક કમ હૈ. નમકીન ચીજે હી પસંદ આતી હૈ.
 • રૂપ : નમક જ્યાદા હો જાય તો વહ ઝહર બન જાતા હૈ.
 • રૂપ : મૈં આપ સે સંગીત શીખના ચાહતી હૂં.
 • બહાર બેગમ : હમારે યહાં સંગીત કો ગાના કહેતે હૈ.
 • રૂપ : ઉસકી જો ભી કિંમત હોગી મૈં ચૂકા દૂંગી.
 • બહાર બેગમ : હમારી કલા ઇતની અઝીમ હૈ કી ઉસકી કિંમત નહિં હોતી.
 • ઝફર : તુમ જીતના દૂર જાઓગી ઇતના કરીબ પાઓગી મુઝે.
 • રૂપનો આલાપ સાંભળીને –

બહાર બેગમ : આપ કી આવાઝ મેં દર્દ ભી હૈ ઔર સુકુન ભી હૈ.

 • દેવ : યે શાદી નહિં સમજોતા હૈ.
 • લકીરે સરહદ કી હોતી હૈ, સોચ કી નહીં
 • ઝફર : મૈં કભી ઈજાજત ઔર કિંમત કે બગેર ઔરતો પેં હાથ નહિં લગાતા.
 • ઝફર : આપ કહાની ઢૂંઢ રહી થી, મૈને કિસ્સા દીખા દીયા.
 • રૂપ : જીસ દિન મહોબ્બત હો જાયેગી તબ સે મૌતકા ડર લગને લગેગા.
 • રૂપ : તુમ જૈસા નમૂના નહિં દેખા
 • વહ તુફાન કી તરહ મેરી જીંદગી મેં આયે.
 • ઝફર : ફેંકી હુઈ ચીજે હંમેશા સડ જાતી હૈ.
 • બહાર બેગમ : આપકા ઘમંડ આપકી ગલતિયોં સે બડા થા
 • સત્યા : અપને આશિક કી બાહોં મેં દમ છોડના બહુત કમ લોગો કે નશીબ મેં હોતા હૈ.
 • દેવ : અંજાનો કો રાઝ બતાના આસાન હોતા હૈ. ઈજ્જ્ત તો બચ જાતી હૈ.
 • ઝફર : આપ કીતની લડકી કે સાથ સોયે હો ?
 • દેવ : કૈસા બેહુદા સવાલ કરતે હો ?
 • દેવ : આપ ?
 • ઝફર : ઉતની ગીનતી આતી નહિ, મૈં તો અનપઢ હૂં.
 • ગીત : સૈયા મેરા ઐરા ગૈરા નથ્થુગૈરા.
 • બેગમ બહાર : ના જાયદ મહોબ્બત કા અંજામ તબાહી હોતા હૈ.
 • લડાઈ મઝહબ હી નહીં હક કી હૈ
 • રૂપ : પતંગ કી ઉડાન મુઝમેં ઉમ્મીદ ભર દેતી થી. અબ સિર્ફ કટી પતંગ હૂં.
 • રૂપ : જબ કીસી ઔર કી બર્બાદી, જીત લગે તો ઉસસે બર્બાદ કોઈ નહિં.
 • રૂપ : તુમ હર ચીજ મેં બુરાઈ ક્યું ઢૂંઢતે હો?
 • ઝફર : અચ્છાઈ સે ડર લગતા હૈ.
 • રૂપ : સબસે બડા ગુન્હા ક્યા હૈ?
 • અપને મન કો મારના.
 • કલંક નહિં, ઇશ્ક હૈ કાજલ તેરા

1 COMMENT

LEAVE A REPLY