ભાવનગર: કુમુદવાડી વિસ્તારમાં મળી આવ્યું નકલી નોટો બનાવવાનું કારખાનું

ભાવનગર કુંમદવાડી હિરા બજાર વિસ્તારમાં પ્રિંન્ટર મશિન દ્રારા નકલી ચલણી નોટો છાપતાં એક ઇસમ ઝડપાયો હતો.
ગતરોજ બપોરના સમયે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના PIને બાતમી મળેલ કે ભાવનગર કુંમદવાડી બોળતળાવ રોડ હિરા બઝારમાં આવેલ આશિષ કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલ ઉમા સેલ્સ નામની દુકાનમાં નકલી નોટો છાપવાનું કામ ચાલે છે. જે બાતમીને આઘારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ઓફ ભાવનગરના P. I બારોટ P.S.I. ત્રિવેદી સહિતના કોન્સ્ટેબલ સ્ટાફ સાથે આ જગ્યાએ અચાનક રેડ પાડતાં સ્થળ પર એક ઇસમ જેનું નામ જીજ્ઞેશ ઢિંગાણી મળી આવેલ જે પોતે કલર પ્રિંટર મશિન દ્વારા નકલી ચલણી નોટો છાપતાં હોય તેની અટકાયત સદર જગ્યાએથી રૂપિયા ૨૦૦, ૫૦૦, ૧૦૦ની કુલ રૂપિયા ૫૬૭૦૦/- રૂપિયા ની નકલી નોટો તેમજ કલર પ્રિંન્ટર મશીન, કાતર, ફુટ પટ્ટી, તેમજ પ્રિંટરના કાગળ સહિત કુલ સામાન ૧૭૩૨૦/- મળી આવ્યો હતો.જેને પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT