• ગુજરાત
વધુ

  ભાવનગર : સગીરા સાથે દુષ્કર્મની ઘટનાના ત્રણ આરોપીઓ ઝડપાયા

  Must Read

  અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ કરશે

  અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક...

  ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1056 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1056 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા....

  આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી

  આમોદ તાલુકાના આછોદ ગામના મુખ્ય રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે હાડમારી વેઠી રહયાં છે. જો...

  દેશભરમાં હૈદરાબાદ પછી વિવિધ દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે ત્યારે ગઈ કાલે રાત્રે ભાવનગર જીલ્લામાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાવનગર ના  પાલીતાણા પંથકની એક સગીરા સાથે છેલ્લા ૧ વર્ષમાં અનેકવાર અનેક લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધર્યું હતું તેમજ આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  દેશભરમાં દુષ્કર્મ જેવા ગંભીર પ્રકારના  અપરાધોનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમયમાં બનેલી હૈદરાબાદ  અને યુ.પી. ના ઉન્નવા ની દુષ્કર્મની ઘટનાઓથી દેશ અને રાજ્યભરમાં હાહાકાર મચ્યો છે ત્યારે વધુ  આવી એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. જે ભાવનગરના પાલીતાણા પંથકમાં એક સગીરાને એક થી વધુ શખ્સો દ્વારા એક વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી પોતાની ભૂખ સંતોષી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં સગીરાના પિતાએ પાલીતાણા  પોલીસ મથકમાં ત્રણ ઇસમો અને એક મહિલા વિરુધ ફરિયાદ નોંધાવી છે. 

  આ બનાવના પગલે પાલીતાણા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સગીરાને મેડીકલ ચેકઅપ માટે લઇ ને  ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખાતે નર્સિંગ વિભાગમાં પહોચ્યો હતો અને સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું છે. જયારે આ બનાવમાં પોલીસ ફરીયાદના આધારે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં શાંતિભાઈ હિરજીભાઈ ધંધુકિયા ઉ.46, બાબુભાઇ લાલજીભાઈ સરતાનપરા ઉ.43, ચંદ્રેશભાઈ મગનભાઈ સરતાનપરા ઉ.32 ને પાલીતાણા પોલીસે ઝડપી પાડ્યા છે જયારે હજુ એક મહિલા ફરાર છે. ચોંકાવનારી  માહિતી એ છે કે  જે મહિલા આ દુષ્કર્મની ઘટનામાં સામેલ છે તે બીજી કોઈ નહિ પરંતુ સગીરાની માતા છે. એટલેકે માતાની હાજરીમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે આ ઘટનામાં હજુ અનેક રહસ્યો બહાર આવે એવું લાગી રહ્યું છે. જેમાં સગીરાના પિતાને ઘેનની ટીકડી આપી સગીરા  સાથે દુષ્કર્મ આચરવામાં આવતું  હોય તેવી પણ વિગતો મળી રહી છે તો બીજી તરફ એવી વાતો પણ બહાર આવી છે કે  સગીરા ના પિતાને ઘેન આપી માતા સગીર દીકરી સાથે દુષ્કર્મ કરાવતી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે ત્યારે સાચી હકીકત આ બનાવમાં શું છે તે તેઓ તમામ આરોપીઓ ઝડપાય ગયા બાદ જ બહાર આવશે.

  - Advertisement -

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  video

  અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ કરશે

  અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગ દૂર્ઘટનાનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપતા બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક...

  ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1056 નવા કેસ નોંધાયા, 22 દર્દીઓના મોત

  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 1056 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 દર્દીઓના...
  video

  આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી

  આમોદ તાલુકાના આછોદ ગામના મુખ્ય રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે હાડમારી વેઠી રહયાં છે. જો 10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં...
  video

  અંદમાનને મળી કનેક્ટિવિટીની ભેટ, પીએમ મોદીએ કહ્યું – એક પર્યટક સ્થળ તરીકે થશે ઓળખાણ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ ચેન્નઈ અને પોર્ટ બ્લેયરને જોડતા સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી) પ્રોજેક્ટનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું...
  video

  ગાંધીનગર : મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત, ખેડૂતો માટે “મબલખ” જાહેરાતો

  રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દરેક ખેડુતોને યોજનાઓનો લાભ મળશે.

  More Articles Like This

  - Advertisement -