New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/WhatsApp-Image-2019-03-31-at-11.27.46-AM.jpeg)
ભરૂચ LCB પોલીસે મારામારીના ગુનાના નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ પોલીસ મથકનો મારામારીના ગુનાનો વોન્ટેડ આરોપી અંકલેશ્વરના દીવા ખાતે આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડો પાડી હાંસોટના સાહોલ ગામના દરગાહ ફળિયામાં રહેતા મેલજી ઉર્ફે મેલા ખોડાભાઈ વસાવાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.