મુંબઈ : મરીન ડ્રાઇવ પર ભરતીના આહલાદ્ક દ્રશ્ય

New Update
મુંબઈ : મરીન ડ્રાઇવ પર ભરતીના આહલાદ્ક દ્રશ્ય

ભારે વરસાદના કારણે સમગ્ર મુંબઈ તરબોળ થઈ ગયું છે અને મુંબઈ ના હાર્દસમા વિસ્તાર એવા મરીન ડ્રાઇવ પર દરિયા ના મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં ભરતી ના દ્રશ્યો જોવા મળતાં સહેલાણીઓને મોજ પડી છે ઉલ્લેખનીય છે કે હજી પણ મુંબઈ માં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે