New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/04/Mahesh-Babu-In-Madame-Tussauds-Museum-1.jpg)
તેલુગુ સુપરસ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ બાદ વધુ એક સુપરસ્ટારની મેડમ તુસાદ મ્યુઝિયમમાં એન્ટ્રી થશે, તેલુગુ સુપરસ્ટાર મહેશબાબુની સુપર હિટ ફિલ્મ ભારત અને નેનુની સફળતા બાદ મેડમ તુસાદમાં હવે તેની એન્ટ્રી થઈ છે,મહેશ બાબુએ ટ્વિટ કરીને લખ્યું હતું કે મેડમ તુસાદનો ભાગ બની ખુબ જ ખુશ છું,ટીમના તમામ સદસ્યોનો ઝીણવટભયું ધ્યાન રાખવા બદલ આભાર માન્યો,
હાલમાં મેડમ તુસાદમાં એન્ટ્રી કરનારા કરણ જોહર ભારતના પ્રથમ ફિલમેકર બન્યા છે,મહેશ બાબુની ફિલ્મ ભારત અને નેનુએ એ માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 125 કરોડ રૂપિયાની કરી ચુકી છે