ચૂંટણી પંચ દ્વારા આજે ઉત્તર પ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢમાં વિધાનસભાની એક-એક સીટ માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ ચાર રાજયોમાં 23 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

છત્તીસગઢની 88 દંતેવાડા (એસટી), કેરળની 93 પાલા, ત્રિપુરાની 14-બાધરઘાટ (એસસી) અને ઉત્તરપ્રદેશની 228-હમીરપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. 27 સપ્ટેમ્બરે મતગણતરી થશે. ઉમેદવારો પાસે 4 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની અંતિમ તારીખ 7 સપ્ટેમ્બર રાખવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here