New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170915-WA0036.jpg)
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ વિનય સોસાયટીનાં નાકા પાસેથી શંકાસ્પદ પેશન બાઈક સાથે મિલિંદ ધર્મેન્દ્રભાઇ પટેલ રહે. બી / ૩૫ શ્રી હરી ટાઉનશીપ આજવા રોડનાઓ ની અટકાયત કરી હતી.
પોલીસની પુછપરછમાં મિલિંદ પટેલે આ બાઈક કમાટીબાગ પાછળના ભાગે આવેલ બાળભવન પાસેથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરી છે.