New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/24192243/02-4.jpg)
પશ્ચિમ રેલવે કે વડોદરા મંડલમાં સેફ્ટી મીટિંગ દરમિયાન સંરક્ષાનાકે ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા રેલકર્મિયોંને સમ્માનિત કરવામાં આવે છે.ગત રોજ યોજાયેલ સેફ્ટી મીટિંગ દરમિયાન મંડલ અધિકારિયોંની ઉપસ્થીતીમાં મંડલ રેલ પ્રબધંકે ૭ રેલકર્મિયોંને તેમની કાર્યના પ્રતિ સજાગતા અને સતર્કતાને માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આ સંરક્ષા
પુરસ્કાર મેળવનાર મહેશ સોલંકી,લોકો પાઇલેટ, વડોદરા,
નીરજ કુમાર સિંહ, સહાયક લોકો પાઇલેટ, વડોદરા, આર વી ઠાકુર ઉપ સ્ટેશન અધીક્ષક, અંકલેશ્વર, જય કરણ,
SSE, C&W, વડોદરા, વસીમ રાજા, હેલ્પર,C&W ગોધરા, અખિલેશ કુમાર, કી મૈન,
સદનપુરા અને અશોક ડી પરમાર, ગેટમેન નો સમાવેશ કરાયો હતો. મંડલ રેલ
પ્રબંધકે પુરુષ્કાર મેળવનારા તમામ રેલકર્મિયોંને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે બધાઈ પણ
આપી હતી.