/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/ssc-hsc-exams-1472628416.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2018માં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરાયુ હતુ.
જે પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા 1,08,405 વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. નાપાસ વિદ્યાર્થીઓને પાસ થવા માટેની પૂરક પરીક્ષા 11 જૂલાઈથી શરૃ થશે. જે 14 જૂલાઈ સુધી ચાલશે.
એસ.એસ.સી પુરક પરીક્ષાનો કાર્યક્રમ
• તા.11-7-2019, ગુરૃવાર
ગુજરાતી સહિત પ્રથમ ભાષા (સમય 10થી 1:20)
વિજ્ઞાન અને ટેકનોલોજી (સમય 3થી 6:20)
• તા.12-7-2019, શુક્રવાર
સામાજિક વિજ્ઞાન (સમય 10થી 1:20)
અંગ્રેજી દ્વિતીય ભાષા (સમય 3થી 6:20)
• તા.13-7-2019, શનિવાર
ગણિત (સમય 10થી 1:20)
ગુજરાતી સિવાયની દ્વિતીય ભાષા (સમય 3થી 6:20)
• તા.14-7-2019, રવિવાર
ગુજરાતી દ્વિતીય ભાષા (સમય 10થી 1:20)