Connect Gujarat
ગુજરાત

સુરતમાં વધુ એક વખત જી.ઇ.બી.ની બેદરકારી આવી સામે 

સુરતમાં વધુ એક વખત જી.ઇ.બી.ની બેદરકારી આવી સામે 
X

સુરતમાં વધુ એક વખત જી.ઇ.બી.ની બેદરકારી સામે આવી છે. ફરીએક વાર પુણા સ્થિત સ્કૂલ બહાર જ જી.ઇ.બી.ના થાંભલામાં ફરી વખત ભયાનક તીખારા થતાં જોવા મળ્યા હતા અને ફરી વાર તક્ષશિલાની ઘટનાની યાદ અપાવી ગયા હતા. આ વિડીયો ત્યાંના રહીશોએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા.

ત્યારે સુરતમાં હજુ તક્ષશિલાની ઘટના શાંત નથી થઈ ત્યાં વધુ એક ઘટના સામે આવતા સુરતીઓ જી ઇ બી પર ફિટકાર વરસાવી રહ્યું છે.

Next Story