🔴 Breaking
ભરૂચ:ઝઘડિયાના સંજાલી ગામે દીપડાનો હુમલો, 12 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, કલાકારોએ વિવિધ શૈલીના ગરબાની સુરાવલી છેડી રિહર્સલ કર્યુંભરૂચ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિકસિત ભારત મલ્ટીમીડિયા પ્રદર્શન નિહાળ્યું, વૃક્ષારોપાણ કર્યુંગુજરાતમાં રાજકારણ ગરમાયું : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, કહ્યું : બાપુ માફી માંગે..!ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો, મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યાભરૂચ : જૂના તવરા ગામ ખાતે જનજાગૃતિ ગ્રામસભા યોજાય, ફોજદારી કાયદા અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા…ભરૂચ: દહેજમાં ફીલાટેકસ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગના પગલે દોડધામ ,ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યાઅંકલેશ્વર: સ્પા સંચાલિકાની સગીર દીકરી સાથે દુષ્કર્મનો આક્ષેપ, 2 મહિલા આરોપીની ધરપકડભરૂચ:ઝઘડિયાના સંજાલી ગામે દીપડાનો હુમલો, 12 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્તઅંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી, કલાકારોએ વિવિધ શૈલીના ગરબાની સુરાવલી છેડી રિહર્સલ કર્યુંભરૂચ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિકસિત ભારત મલ્ટીમીડિયા પ્રદર્શન નિહાળ્યું, વૃક્ષારોપાણ કર્યુંગુજરાતમાં રાજકારણ ગરમાયું : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ‘પટેલ, વાણિયા, બ્રાહ્મણ સમાજની લાગણી દુભાઈ, કહ્યું : બાપુ માફી માંગે..!ભરૂચ: ઐતિહાસિક જામા મસ્જિદ જૈન સમાજનું પવિત્ર સ્થળ હોવાનો દાવો, મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યાભરૂચ : જૂના તવરા ગામ ખાતે જનજાગૃતિ ગ્રામસભા યોજાય, ફોજદારી કાયદા અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા…ભરૂચ: દહેજમાં ફીલાટેકસ કંપનીના વેરહાઉસમાં ભીષણ આગના પગલે દોડધામ ,ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યાઅંકલેશ્વર: સ્પા સંચાલિકાની સગીર દીકરી સાથે દુષ્કર્મનો આક્ષેપ, 2 મહિલા આરોપીની ધરપકડ
એન્ટરટેઇનમેન્ટ

આલિયા ભટ્ટે ચાહકોને આપી અપડેટ, આ દિવસે રિલીઝ થશે કેસરિયા ગીત.!

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. આલિયા ભટ્ટે તેના ચાહકોની માંગ સાંભળીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. આલિયા ભટ્ટે તેના ચાહકોની માંગ સાંભળીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું છે કે કેસરિયા ફુલ સોંગ ક્યારે રિલીઝ થવાનું છે. જાણો આલિયાએ પોતાની પોસ્ટમાં ગીત વિશે શું કહ્યું છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેન્સ તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. આ પછી અયાન મુખર્જીએ આલિયા-રણબીરના લગ્નમાં કેસરિયા સોંગની એક નાની ઝલક શેર કરી. થોડીક સેકન્ડના વિડિયોમાં ચાહકોને આલિયા અને રણબીરની રોમેન્ટિક સ્ટાઈલ પસંદ આવી અને સંપૂર્ણ ગીત રિલીઝ કરવાની માંગ વધવા લાગી હતી. આલિયા ભટ્ટે તેના ચાહકોની માંગ પૂરી કરીને કેસરિયા સોંગ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તો ચાહકોને એ જાણીને આનંદ થવો જોઈએ કે બ્રહ્માસ્ત્રનું આ ગીત આવતીકાલે એટલે કે 17મી જુલાઈએ રિલીઝ થવા જઈ રહ્યું છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ગીતની રિલીઝ ડેટ કન્ફર્મ કરી છે. કેસરિયા ફુલ સોંગ આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ જાણીને ચાહકોની ખુશીને ઝૂમી ઉઠયા છે