SRH vs MI : મુંબઈએ સનરાઇઝર્સને 14 રનથી હરાવ્યું, અર્જુન તેંડુલકરની ઓવરમાં હૈદરાબાદની ટીમ 20 રન ન બનાવી શકી
IPLની 16મી સિઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર 14 રનથી હરાવ્યું હતું.
IPLની 16મી સિઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર 14 રનથી હરાવ્યું હતું.
ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં RCBને 8 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં તેની ત્રીજી જીત છે. ચેન્નાઈના હવે પાંચ મેચમાં 6 પોઈન્ટ છે.
મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વિકેટથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈની આ સતત બીજી જીત છે.
રાજસ્થાન રોયલ્સે આખરે ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં પ્રથમ જીત મેળવી છે. ગત સિઝનમાં તેઓ ફાઈનલ સહિત ત્રણ મેચમાં ગુજરાત સામે હાર્યા હતા.
IPL 2023ની 21મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો.