અમદાવાદ: પૂર્વ MLA જયંતી ભાનુશાળીના ફેક આઈડી પરથી યુવતીને મેસેજ કરનાર આરોપીની ધરપકડ
જયંતી ભાનુશાળીના ભત્રીજાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જયંતી ભાનુશાળીના ભત્રીજાએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સાથે અવારનવાર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ લગ્નની વાત કરતાઆરોપીએ પહેલા પતિથી છૂટાછેડા લેવા જણાવ્યું હતું
પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતાં હતાં.
પોલીસ કુલ 5 લોકોને પકડ્યા છે. જેમાં 1.95 કરોડની લોન પાસ કરાવી હતી. જેમાં ખોટા દસ્તાવેજ અને પુરાવા મૂકીને આ લોન લીધી હોવાનું સામે આવ્યું છે.
આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો
પ્રિ-રેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપવાના કેસમાં ક્રાઇમ બ્રાંચના સાયબર યુનિટને મોટી મળી સફળતા મળી
બાતમીના આધારે ખાડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોપી નિમેષ ચૌહાણ ટીવી બેસાડી તેમાં ઓનલાઇન અલગ અલગ યંત્ર દર્શાવી લોકોને જુગાર રમાડતો હતો.