અમદાવાદમાં બાબા બાગેશ્વર તા.29 અને 30મેના રોજ દિવ્ય દરબાર ભરશે,એ પૂર્વે અંબાજી દર્શન કરવા પહોંચશે
અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
અમદવાદમાં આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડિયા વિસ્તારમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે.
અમદાવાદમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આજે IPL 2023ની ક્વોલિફાયર-2ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે.
અમદાવાદના દરિયપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને પહોંચી ગયા બાદ યુવકે ધમાલ મચાવતાં મામલો બિચક્યો છે.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા.
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે