અમદાવાદ : Farzi Web Series જોઈ શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચ ભારે પડી, નકલી નોટ છાપનાર 3 શખ્સોની ધરપકડ...
પોલીસને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા
પોલીસને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા
દરિયાપુર પોલીસે મોબાઈલ ચોરીના ગુન્હાના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 22 ચોરીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ કંપની દ્વારા કંપનીની બાજુમાં નવો પ્લાન્ટ બનાવવા માટે તૈયારી ચાલી રહી છે.
ઓઢવ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા વિનામુલ્યે લોકોના આરોગ્યની તપાસ અર્થે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મણિનગર દક્ષિણી સોસાયટી અંડરપાસમાં બોલેરો ફસાઈ હતી. જેમાં કારણે અંડરપાસ અંદાજે ચાર કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો.
અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે ગુજરાતભરમાંથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.....
પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં કેટલાક લોકો ગંભીર ગુનાઓ ને અંજામ આપી દેતા હોય છે.