અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા શાળા કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Update: 2018-09-06 10:13 GMT

શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

[gallery td_select_gallery_slide="slide" data-size="large" ids="64121,64122,64123,64124,64125,64126"]

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંગ્રેજી માધ્યમ દ્વારા આજરોજ સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિમીષા પટેલ, શિક્ષકો ઐશ્વરીયા પિલ્લઇ, દિવ્યેશ સોલંકી, સના શેખ અન્ય શિક્ષકો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્તિથ રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાના પણ સપથ લીધા હતા.

Tags:    

Similar News