ભરૂચ: વેજલપુર પોસ્ટ ઓફિસ પર વારંવાર થતાં સર્વર ડાઉનથી લોકો “પરેશાન”

Update: 2021-01-27 14:24 GMT

ભરૂચ વેજલપુર પોસ્ટ ઓફિસ પર અવાર નવાર સર્વર ડાઉન થતું હોય છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

મળતી માહિતી મુજબ ભરૂચ શહેરમાં વેજલપુર પોસ્ટ ઓફિસ પર અનેક વાર સર્વર ડાઉનની સમસ્યા રહેતી હોય છે જેના કારણે ત્યાં કામ અર્થે આવતા લોકો પરેશાન થતાં હોય છે અને લોકો દ્વારા મોખિક રજૂવાત કરાતા કચેરીના કર્મચારીઓ પણ યોગ્ય જવાબ આપી શકતા નથી.  પોતાનો કીમતી સમય કાઢીને રૂપિયાના લેણદેણ માટે આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે.  

Tags:    

Similar News