ભરૂચ : જુના તવરા ગામે 15 દિવસથી પોસ્ટ વિભાગની કામગીરી ખોરંભે ચડતા ગ્રામજનોને હાલાકી
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
અવિધા ગામની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 3 મહિના ઉપરાંતથી પ્રિન્ટર બંધ હાલતમાં છે, તેમજ નેટવર્ક સુવિધા પણ બંધ હાલતમાં છે. જેથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
પાલનપુર ડિવિઝનમાં હાલમાં 2 હજાર જેટલા વિશેષ રાખી ઉપલબ્ધ કરાવાયાં છે જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમા વેચાણ અર્થે વિતરણ કરાયા છે બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફીસ પાલનપુર ખાતે આ વીશેષ રાખી કવર ખરીદવા આવી રહી છે.
અમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રૂપિયા 21 લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.
આ વર્ષે સરકાર દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલ છે.