ભરૂચ: ફોટો-વિડીયોગ્રાફર એશોશિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ

ભરૂચ જીલ્લા ફોટો-વિડીયો ગાફર એશોશિએશન દ્વારા એકતા ક્રિકેટ ટૂનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2023-03-05 10:07 GMT

ભરૂચ જીલ્લા ફોટો-વિડીયો ગાફર એશોશિએશન દ્વારા એકતા ક્રિકેટ ટૂનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું

Full View

આજરોજ તા ૫-૩-૨૦૨૩ ના રોજ રેલ્વે કિકેટ ગ્રાઉન્ડ ભરુચ ખાતે એકતા ટૂનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા ફોટો ગાફર, વિડિઓ ગાફર તનાવ મુકત રહે અને તેમની ફિટનેસ જળવાઈ રહે અને એકતા જળવાઈ રહે તે હેતુથી આ ટૂનામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરે ભાગ લીધો હતો.

Tags:    

Similar News