ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઑ માટે ભાજપના ઉમેદવાર જાહેર, જુઓ કોને મળી ટિકીટ

Update: 2021-02-11 04:46 GMT

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. ટીકીટોની જાહેરાત થયાં બાદ દાવેદારોમાં કહી ખુશી અને કહી ગમનો માહોલ જોવા મળી રહયો છે. સૌથી મોટો ઉલટફેર નગરપાલિકાઓના ઉમેદવારોમાં જોવા મળી રહયો છે. જુના જોગીઓના સ્થાને નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના નિયમોના ઉલાળીયા થતાં હોય તેમ સાસુ - વહુ માટે પિતા -પુત્ર માટે અને પતિ -પત્ની માટે ટીકીટ મેળવવામાં સફળ થયાં છે. ટીકીટોની પસંદગીમાં ધારાસભ્યોના હાથ ઉપર રહયાં છે. ભરૂચમાં જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાઓની આગામી 28મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાવા જઇ રહી છે. હવે વાંચો કયાંથી કોને ભાજપે આપી ટીકીટ...

Tags:    

Similar News