અમરેલી: જીલ્લામાં ઠેર ઠેર મેઘાવી માહોલ,ખેડૂતોમાં ખુશી જોવા મળી

અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર થે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો

Update: 2023-09-27 12:06 GMT

અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર થે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો હતો

અમરેલી જીલ્લામાં હાલ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના વડીયા, ખાંભા-ગીર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજીત તરફ ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Tags:    

Similar News