જામનગરર : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજાય, 24 કેન્દ્રો પર 7237 ઉમેદવારોએ આપી પરીક્ષા.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જામનગર સહિત રાજ્યમાં હેડ ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી.

Update: 2021-12-12 11:16 GMT

જામનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24 કેન્દ્રો પર 7237 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જામનગર સહિત રાજ્યમાં હેડ ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. જામનગરમાં 7237 ઉમેદવારો, 24 કેન્દ્રોના 242 બ્લોક ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા અનુસંધાને પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે દરેક કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પરીક્ષા શહેરની જેકુરબેન સોની કન્યા વિધ્યાલય, પ્રણામી સ્ક્લુલ, એસ.બી.શર્મા સ્કૂલ, એ.બી.વિરાણી, નેશનલ હાઈસ્કુલ, નંદન માધ્યમિક શાળા, કાલિંદી વિધ્યાલય સહિત અનેક કેન્દ્ર પર યોજાય હતી

Tags:    

Similar News