વલસાડ: ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના 6 પૈકી 5 નગરસેવકો ભાજપમાં જોડાયા

વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.જેમાં ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના કુલ 6 પૈકી 5 નગર સેવકો ભાજપમાં જોડાયા છે.

Update: 2024-03-09 10:14 GMT

વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.જેમાં ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના કુલ 6 પૈકી 5 નગર સેવકો ભાજપમાં જોડાયા છે.

વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.ઉમરગામ નગરપાલિકાના કુલ 6 માંથી પાંચ કોંગ્રેસી કોર્પોરેટરોએ કેસરિયા કર્યા છે.ઉમરગામ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષ નેતા સુરેશ યાદવ ભાજપમાં જોડાયા છે.કોંગ્રેસના ચાર અન્ય કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયા છે.નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.ઉમરગામ નગરપાલિકામાંની કુલ 28માંથી 22 બેઠકો ભાજપ પાસે છે.હવે નગરપાલિકામાં કોંગ્રેસના માત્ર 1 કોર્પોરેટર બચ્ચા છે ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.

Tags:    

Similar News