સુરત: વિશ્વકપમાં ભારત સેમિફાઇનલમાં આવતા જ લોકો થયા ઉત્સાહી

Update: 2019-07-09 09:21 GMT

ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને બેટિંગ લીધી.

ભારતીય ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ ચહલને જગ્યા મળી.

ન્યૂઝીલેન્ડની ટીમમાં લોકી ફર્ગ્યુસનની ટિમ સાઉથીની જગ્યાએ વાપસી થઇ છે.

રોહિત શર્મા 647 રન સાથે સચિન તેંડુલકરના સર્વાધિક 673 રનના રેકોર્ડ તોડવાથી માત્ર 27 રન દૂર.

ભારતની પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ.

Similar News