ભારતીય યુવકે ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, મેદાન પર મેક્સવેલે પણ ખુશ થઈને ક્લેપ કરી

Update: 2020-11-29 14:27 GMT

ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન લેડીને પ્રપોઝ કરતો જોવા મળે છે. છોકરી તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા હા પાડીને રિંગ પહેરે છે. પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ખુશ થઈને ક્લેપ કરે છે.

https://twitter.com/FoxCricket/status/1332980709028360193?s=20

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ખાતે ત્રણ વનડે સીરિઝની બીજી મેચ ચાલી રહી છે. મેદાન પર ભારતીય ટીમનું બોલિંગમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 390 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે, મેદાન બહાર ભારતના એક યુવાને દિલ જીત્યું. તેણે ચાલુ મેચમાં પ્રપોઝ કર્યું, જેને કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યું.

Tags:    

Similar News