ગરબા ગ્રાઉન્ડમાં છવાઈ જવું છે? તો ટ્રાય કરો આ સુંદર અને યુનિક હેર સ્ટાઈલ, મળશે પરફેક્ટ લુક.....

નવરાત્રિ શરૂ થઈ ગઇ છે. ત્યારે તમામને તૈયાર ઘેલું લાગ્યું હોય છે. ગરબાના તાલે સૌ કોઈ ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે.

Update: 2023-10-19 10:42 GMT

નવરાત્રિ શરૂ થઈ ગઇ છે. ત્યારે તમામને તૈયાર ઘેલું લાગ્યું હોય છે. ગરબાના તાલે સૌ કોઈ ગરબા રમવા માટે તૈયાર થઈ ગયા છે. તો ગરબામાં જો મેકઅપની સાથે સુંદર હેરસ્ટાઇલ કરી લો છો તમારો લુક વધી જશે. તમે વધુ સુંદર દેખાવા લાગો છો. આ હેરસ્ટાઇલ અપનાવશો તો તમે ગરબા ગ્રાઉન્ડમાં છવાઈ જશો.

· ખુલ્લા વાળમાં કર્લ

આ હેર સ્ટાઈલ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે સુંદર આઉટફિટની સાથે આ હેરસ્ટાઈલ ટ્રાઈ કરી શકો છો. કોઇની મદદથી તમે આ સુંદર હેર સ્ટાઈલ ટ્રાઈ કરી શકશો. આ હેરસ્ટાઇલ તમારી સુંદરતા વધારી દેશે.

· બન કે જુડો

બોલિવૂડથી લઈને હવે ઇનસ્ટાગ્રામ પર બન હેરસ્ટાઇલ ટ્રેન્ડ માં આવી છે. જો તમે આ હેસ્સ્તઇલ ટ્રાઈ કરશો તો તમે ખૂબ જ સુંદર અને યુનિક લાગશો.

· હેર ક્લીપ્સ

હેર ક્લીપ્સ હાલ ટ્રેન્ડમાં છે. હેર ક્લીપ્સ તમે ઓનલાઈન પણ ખરીદી શકો છો. જો તમારા વાળનો ગ્રોથ ઓછો છે. તો તમે કલ્સની મદદથી તમારા હરને ગ્રોથ કરી શકશો. લાંબા વાળમાં આ હેર ક્લીપ્સ હેરસ્ટાઈલ સારી લાગે છે.

· ફેધર ફિલ

જો તમારો ડ્રેસ કે મેકઅપ સિમ્પલ છે. અને તમે તમારા લૂકને સ્ટાઇલિશ કરવા માંગો છો. તો ફેધર તમારી મદદ કરશે. તમે કોઈ દોસ્તની મદદથી આ હેર સ્ટાઈલ બનાવી શકો છો. તમે ડ્રેસ ના કલર અનુસાર સિંગલ કલર કે મળતી કલર ફેધર લગાવી શકો છો.

Tags:    

Similar News