IND vs WI 2nd Test : ભારત પ્રથમ દિવસે 288/4, વિરાટ 29મી સદીથી 13 રન દૂર..!

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધી 4 વિકેટે 288 રન બનાવ્યા હતા.

Update: 2023-07-21 06:26 GMT

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધી 4 વિકેટે 288 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 161 બોલમાં 87 રન અને રવિન્દ્ર જાડેજા 84 બોલમાં 36 રન બનાવીને અણનમ છે. અત્યાર સુધી બંને વચ્ચે 201 બોલમાં 106 રનની ભાગીદારી થઈ છે.

Tags:    

Similar News