ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાનો તા. 12મી માર્ચ થી પ્રારંભ

Update: 2018-03-12 04:22 GMT

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ૧૨મીથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની જાહેર મુખ્ય બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે.જેમાં આ વર્ષે ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ૪૨ સ્ટેટ સ્કવોડ ટીમો તૈનાત કરી છે જ્યારે ૧૫ સંવેદનશિલ જીલ્લામાં ડીઈઓને ડિસ્ટ્રીકટ સ્કવોડ મુકવા મંજૂરી અપાઈ છે. ૨૫૦થી વધુ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો સાથે ધો.૧૦ અને ૧૨ના મળીને કુલ ૧૫૫૩ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લે

Tags:    

Similar News