ભરૂચ: બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મ દિવસની કેક કાપી કરાઈ ઉજવણી

Update: 2019-10-11 07:28 GMT

અમિતાભ બચ્ચન ફેન કલબના સભ્યો દ્વારા ફિલ્મી દુનિયાના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં ભરૂચની ગીતા પાર્ક સોસાયટી ખાતે પણ અમિતાભ બચ્ચનનો એક અનોખો ચાહક વર્ગ છે. તેમણે આજે અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે કરી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="114554,114555,114556,114557"]

આજે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પ્રસંગે કેક કાપી હતી. આ ઉપરાંત તેમણે અમિતાભ બચ્ચના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Similar News