author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ટ્રાવેલ | Featured | સમાચાર IRCTCએ તાજેતરમાં એક ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જેની માહિતી તેના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ ટૂર પેકેજમાં તમે વૈષ્ણવ દેવીની મુલાકાત લઈ શકો છો.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.ચોમાસામાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ.

By Connect Gujarat Desk

વાનગીઓ | Featured | સમાચાર તમે પણ ઘણી વાર નાસ્તામાં પૌઆ ખાતા જ હશો. આજે અમે તમને પૌઆની કટલેટ બનાવવાની એક સરળ રેસિપી જણાવીએ જે ખૂબ સરળ રીતે બની જતી હોય છે. તો નોંધી લો રેસીપી: 

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર રોજ નિયત સમયે પૌષ્ટિક ખોરાક લેવો શક્ય નથી. આવા લોકોએ તેમના આહારમાં કેટલાક સુપરફૂડનો સમાવેશ કરવો જોઈએજે તેમને દરેક સમયે શક્તિ આપે છે અને સ્વાસ્થ્ય પર કોઈ આડઅસર થતી નથી.

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | Featured | સમાચાર આ વર્ષે ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખે એટલે કે 21મી જુલાઈએ ઉજવવામાં આવશે.સનાતન ધર્મના સૌથી શુભ તહેવારોમાંનો એક ગુરુ પૂર્ણિમા છે.

By Connect Gujarat Desk

દુનિયા | Featured | સમાચાર બ્રિટનના  લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું.લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી

By Connect Gujarat Desk

દેશ | Featured | સમાચાર કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

By Connect Gujarat Desk

ચોખાની ખીર એક સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે આખા ભારતમાં બધાને જ ભાવે છે. આ ખીર બનાવવામાં પણ સરળ છે. ગળ્યું ખાવાનું મન થાય તો તમે ઝડપથી ચોખાની ખીર બનાવી શકો છો

By Connect Gujarat Desk

 આરોગ્ય | Featured | સમાચાર કાચું દૂધ પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ પૌષ્ટિક પણ છે.કાચા દૂધમાં સક્રિય ઉત્સેચકો અને જૈવઉપલબ્ધ વિટામિન્સ અને ખનિજો હોય છે.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે મોંઘી ક્રિમ લગાવવી મોંઘા પાર્લર ટ્રીટમેન્ટ જરૂરી નથી હોતા. ત્વચાને સ્વસ્થ રાખવા માટે કેટલીક દૈનિક આદતો વધુ જરૂરી છે.

Latest Stories