author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | Featured | સમાચાર વર્ષ 2024માં 22 જુલાઈથી માસની શરૂઆત થશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન આવતા સોમવારનું ખૂબ જ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસ મહાદેવને સમર્પિત છે.

By Connect Gujarat Desk

દેશ | Featured | સમાચાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ત્યારે આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

By Connect Gujarat Desk

નિયા | Featured | સમાચાર આગની લપેટમાં આવતાં 16 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું.

By Connect Gujarat Desk

મનોરંજન | Featured | સમાચાર વિરાટ પણ અનુષ્કા સાથે 'શ્રી રામ, જય રામ' બોલતો જોવા મળ્યો હતો. જોકે, અહીં બંને કોઈ સેલિબ્રિટી ટ્રીટમેન્ટ વિના ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા.

By Connect Gujarat Desk

વાનગીઓ | સમાચાર | પાપડીનો લોટ ગુજરાતીઓની પસંદ છે. ગરમાગરમ પાપડીનો લોટ મળી જાઈ તો મઝા પડી જાઈ. આજે આપણે પાપડીના લોટની રેસીપી જાણી લઈએ. આ લોટને ઘણા ખીચયાનો લોટ તો કેટલાક ખીચું પણ કહે છે.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર યોગ્ય ક્લિનિંગ, ટોનિંગ, ફેસ પેક અને ફેશિયલની મદદથી વૃદ્ધાવસ્થામાં પણ ચહેરાની ચમક જાળવી શકાય છે. પુરુષોએ ખાસ કરીને આ હોમમેડ ફેશિયલને તેમની ત્વચાની સંભાળમાં સામેલ કરવા જોઈએ.

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર એલોવેરા જ્યુસ પાચનતંત્રને સાફ કરે છે, જેનાથી એસિડ રિફ્લક્સ, IBS જેવી સમસ્યાઓથી રાહત મળે છે અને પાચનતંત્ર સરળતાથી ચાલે છે.

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | Featured | સમાચાર અષાઢ મહિનામાં આવતી દેવશયની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવશયની એકાદશી દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

By Connect Gujarat Desk

દુનિયા | Featured | સમાચાર ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનના ભારે વરસાદ પડી રહ્યો છે. જેનો કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.પવન સાથે પડેલા વરસાદના કારણે 35 લોકોના મોત થયા હતા

By Connect Gujarat Desk

દેશ | Featured | સમાચાર હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.

Latest Stories