author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | Featured | સમાચાર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે.

By Connect Gujarat Desk

દુનિયા | Featured | સમાચાર મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી મેળવી જીત.

By Connect Gujarat Desk

દેશ | Featured | સમાચાર સાઇના નેહવાલે પણ રાષ્ટ્રપતિ સાથે રમવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ સાથે રમવું મારા માટે સન્માનની વાત છે.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર મોંની ચારેય બાજુ સ્કીન ડ્રાય થવી કે સ્કીન ફાટી જવી તે કોઇ એલર્જી, એજિંગ, બિમારી કે મોસમમાં પરિવર્તનના લક્ષણ હોઇ શકે છે. સ્કીન ફાટી જાય છે અને બળવા લાગે છે.

By Connect Gujarat Desk

વાનગીઓ | Featured | સમાચાર ચોમાસાની ઋતુ એવી હોય છે કે સમોસા અને પકોડા દરેક ઘરમાં સવારના નાસ્તાની વસ્તુ છે. શું તમે ક્યારેય ટામેટાના ભજીયા બનાવ્યા છે ચાલો આજે બનાવી લઈએ.

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર શરીરને સારા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે, તેવી જ રીતે ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે અમુક વસ્તુ ડાયટમાં સામેલ કરવી જરૂરી છે.

By Connect Gujarat Desk

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. મુંબઈના ઘણા મુખ્ય રેલવે સ્ટેશનો પર પાણી જમા.

By Connect Gujarat Desk

દુનિયા | Featured | સમાચાર જાપાન હવામાન એજન્સી (JMA) ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5.02 વાગ્યે આવ્યો હતો, નુકસાનના કોઈ અહેવાલ નથી.

By Connect Gujarat Desk

વાનગીઓ | Featured | સમાચાર ઘણા પ્રકારની ચટણી આપણે ખાતા હોઈએ છીએ. જેમકે શિંગદાણા, ટામેટાં, કેપ્સિકમ, લસણ વગેરે આ ચટણીઓ આપણાં ભોજનનો સ્વાદ વધારી દેતી હોય છે.

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર ચહેરાની સફાઈ સાથે દાંતની સફાઈ અને રક્ષણ ખૂબ જ જરૂરી છે, જો શરીરના આ ભાગ પર કોઈ સમસ્યા હોય તો ખોરાક ચાવવામાં ખુબ તકલીફ પડે છે.

Latest Stories