author image

Connect Gujarat Desk

લાંબા, કાળા અને મજબૂત વાળ માટે આમળા અને મીઠા લીમડાનો ચમત્કારીક ઉપયોગ
ByConnect Gujarat Desk

આજના સમયમાં વધતા પ્રદૂષણ, ખોટા આહાર અને સ્ટ્રેસના કારણે વાળ પાતળા થવા, તૂટી જવા અને અકાળે સફેદ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

AIની દોડમાં વધતી અસમાનતા: વૈશ્વિક સમાનતા માટે તાત્કાલિક સાવચેતીની જરૂર
ByConnect Gujarat Desk

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ વિશ્વમાં વિકાસના નવા દ્વાર ખોલી રહ્યું છે, પણ સાથે-સાથે સામાજિક અને આર્થિક અસમાનતા ઊંડી કરવાની ચિંતા પણ વધી રહી છે. ટેકનોલોજી | સમાચાર

શિયાળાનો રાજા ઉમ્બાડિયું: દક્ષિણ ગુજરાતની અનોખી પરંપરાગત રાંધણી
ByConnect Gujarat Desk

ઉમ્બાડિયું દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઓળખ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેને માટીનું ઉંબાડિયા અથવા હાંડવુ ઉંબાડિયા નામે ઓળખવામાં આવે છે. વાનગીઓ | સમાચાર

શિયાળામાં પ્રવાસ માટે ભારતનું ‘નોર્વે’ દિબાંગ ખીણ: કુદરતનો અનોખો અનુભવ
ByConnect Gujarat Desk

જો તમે શિયાળામા પ્રવાસનું આયોજન કરી રહ્યા હો, તો પર્વતો, હિમનદીઓ અને શાંતિપૂર્ણ પ્રકૃતિનો આનંદ માણવા માટે દિબાંગ ખીણ એક અદ્ભુત વિકલ્પ બની શકે છે. ટ્રાવેલ | સમાચાર

20 મિનિટમાં દૂર થશે જિદ્દી ટેનિંગ: ઘરે બનાવો બેસન–કોફી ફેસપેક
ByConnect Gujarat Desk

બેસન, મુલતાની માટી, કોફી અને લીંબુ જેવા ઘરેલુ ઘટકો ત્વચાને સૌમ્ય રીતે સાફ કરીને માત્ર થોડા સમયમાં જ ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ થાય છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ નજીક? 50% ટેરિફ ઘટીને 20% થવાની સંભાવનાએ બજારમાં ઉત્સાહ
ByConnect Gujarat Desk

ભારતના આર્થિક પ્રદર્શન અંગે અહેવાલમાં કહ્યું છે કે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો GDP ગ્રોથ રેટ 8.2% રહ્યો, જે જૂન ત્રિમાસિકના 7.8%ના મુકાબલે વધારે સારો છે. સમાચાર

ટ્રમ્પનાં દબાણ વચ્ચે થાઇલેન્ડનું BRICS તરફ ઝુકાવ, ભારત પાસે સમર્થનની અપીલ
ByConnect Gujarat Desk

આ દિશામાં થાઇલેન્ડે ભારતને ખાસ સમર્થનની વિનંતી કરી છે, કારણ કે ભારત 2026માં BRICSની અધ્યક્ષતા સંભાળશે અને જૂથમાં તેનું પ્રભાવશાળી સ્થાન છે. દુનિયા | સમાચાર

PMO પરિસરનું નામ હવે 'સેવા તીર્થ' તો દેશભરના રાજભવન હવે લોક ભવન કહેવાશે
ByConnect Gujarat Desk

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું- 'સત્તાથી સેવા' તરફ આગળ વધી રહ્યા છીએ. આ બદલાવ વહીવટી નહીં, પણ સાંસ્કૃતિક છે. સાર્વજનિક સંસ્થાઓમાં મોટો બદલાવ થઈ રહ્યો છે. દેશ | સમાચાર |

પાકિસ્તાનમાં રાજકીય તોફાન: રાવલપિંડીમાં કલમ 144, KPમાં ગવર્નર શાસનની તૈયારીથી તણાવ ચરમસીમાએ
ByConnect Gujarat Desk

ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર આદેશ અનુસાર હથિયાર, લાકડી, ગુલેલ, પેટ્રોલ બોમ્બ, વિસ્ફોટકો, લાઉડસ્પીકર અને પોલીસ બેરિકેડિંગ હટાવાના પ્રયાસો પર કડક રોક લાગી છે દુનિયા| સમાચાર

એશિયામાં વિનાશકારી ચક્રવાત-પૂર: વધતો પ્રકોપ અને ક્લાઈમેટ ચેન્જનું ખતરનાક જોડાણ
ByConnect Gujarat Desk

દિતવાહ, કોટો અને સેન્યાર જેવા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંએ ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં અતિભારે વરસાદ વરસાવ્યો છે. દુનિયા | સમાચાર

Latest Stories