author image

Connect Gujarat Desk

ઉસ્માન હાદીની હત્યા મુદ્દે બાંગ્લાદેશમાં તણાવ, યુનુસ સરકારને 24 દિવસનું અલ્ટીમેટમ
ByConnect Gujarat Desk

રવિવારે ઢાકાના શાહબાગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઇન્કલાબ મંચના સચિવ અબ્દુલ્લા અલ જબ્બારે આક્રમક ભાષામાં સરકારને ચેતવણી આપી હતી. દુનિયા | સમાચાર

મેક્સિકોમાં ઇન્ટરઓશનિક ટ્રેન પાટા પરથી ઉતરી, 13નાં મોત, 98 ઘાયલ
ByConnect Gujarat Desk

મેક્સિકન નેવીના અધિકૃત નિવેદન અનુસાર, દુર્ઘટના સમયે ટ્રેનમાં કુલ 250 લોકો સવાર હતા, જેમાં 9 ક્રૂ મેમ્બર અને 241 મુસાફરોનો સમાવેશ થાય છે. દુનિયા | સમાચાર

ગુજરાત ATS–રાજસ્થાન SOGની મોટી કાર્યવાહી, ભીવાડીમાં ડ્રગ્સ ફેક્ટરી પકડાઈ
ByConnect Gujarat Desk

પ્રાપ્ત માહિતી મુજબ, ભીવાડીના RIICO ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી APL Pharma નામની કંપનીના નામે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી. દેશ | સમાચાર

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમનો સ્ટે, સેંગરના જામીન પર રોક
ByConnect Gujarat Desk

દિલ્હી હાઈકોર્ટ દ્વારા ભાજપના સસ્પેન્ડેડ નેતા અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આપવામાં આવેલા જામીનને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. દેશ | સમાચાર

ઉત્તર ભારતમાં ધુમ્મસની ચાદર, જાણો કડકડતી ઠંડીની જનજીવન પર અસર
ByConnect Gujarat Desk

ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનું સંયોજન લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કડકડતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. સમાચાર

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો યુ-ટર્ન, 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક
ByConnect Gujarat Desk

ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા અને તેની આસપાસની ટેકરીઓ માટે એક સમાન વ્યાખ્યાને માન્યતા આપી હતી. દેશ | સમાચાર

ફક્ત 20 મિનિટમાં બનશે લીલા વટાણાની ટેસ્ટી ટિક્કી, શિયાળાનો પરફેક્ટ નાસ્તો
ByConnect Gujarat Desk

શિયાળાની ઋતુમાં લીલા વટાણા બજારમાં તાજા અને મધુર સ્વાદ સાથે સરળતાથી મળી જાય છે, જેના કારણે આ સમયગાળો વટાણાથી બનેલી વાનગીઓ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સમાચાર

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટ પાસે જાણો
ByConnect Gujarat Desk

આંખો નીચે અને કુંડાળાએ વૃદ્ધત્વની નિશાની પણ માનવામાં આવે છે, પરંતુ આજના સમયમાં, યુવાનોમાં પણ કુંડાળા પડવાની સમસ્યા જોવા મળે છે. ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

અમુક રોજિંદી આદતો તમારા હાડકાંને નબળા કરી દેશે, જાણો અને સાવધાન રહો
ByConnect Gujarat Desk

ખોરાકમાં જરૂરિયાત કરતાં વધુ પડતું મીઠુંનું સેવન માત્ર બ્લડ પ્રેશર જ નથી વધારતું, પરંતુ તે હાડકાંમાંથી કેલ્શિયમને ઘટાડવાનું કામ પણ કરે છે...। આરોગ્ય | લાઇફસ્ટાઇલ

પેટ્રોલ-ડીઝલ છોડો નહીં તો કડક નિયમો લાગુ પડશે: નિતિન ગડકરીની ચેતવણી
ByConnect Gujarat Desk

નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પોને લઈને મોટું અને કડક નિવેદન આપ્યું છે. દેશ | સમાચાર

Latest Stories