author image

Connect Gujarat Desk

બજાર જેવી કરકરી અને મસાલેદાર આલુ મટર ટીક્કી ઘરે બનાવવાની સરળ રેસીપી
ByConnect Gujarat Desk

બટાકા અને લીલા વટાણાથી બનાવાતી આ ટીક્કી બહારથી કરકરી અને અંદરથી મસાલેદાર રહે છે, જેને કારણે તેનો સ્વાદ બજારમાં મળતા ચાટ જેવો મઝેદાર લાગે છે. વાનગીઓ | સમાચાર

ભરૂચ : સાયખાની કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપની દ્વારા વાગરા કન્યા શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાના વાગરા ગામના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સાયખાની કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપની દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર

મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર હિડમા પત્ની સહિત એન્કાઉન્ટરમાં ઠાર, આંધ્રમાં સુરક્ષા દળોની મોટી સફળતા
ByConnect Gujarat Desk

મારેદુમિલ્લી વિસ્તારમાં વિશિષ્ટ ઓપરેશનમાં દેશના સૌથી ખતરનાક અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડરોમાંના એક માડવી હિડમા તેના અંતિમ અંજામે પહોંચ્યો છે. સમાચાર

ભરૂચ: વાલિયા પોલીસે તળાવ ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
ByConnect Gujarat Desk

પોલીસને બાતમી મળી હતી વાલીયા ગામના તળાવ ફળિયામાં આવેલ ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ભરૂચ | સમાચાર

ભરૂચ: NH 48 પર કેબલ બ્રિજ નજીક ટ્રકમાં આગ ફાટી નિકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ByConnect Gujarat Desk

કેબલ બ્રિજ પાસે પસાર થઈ રહેલી હાઈવા ટ્રકના પાછળના ટાયરોમાં અચાનક આગ ફાટી નીકળતા ડ્રાઈવર સહિત માર્ગ પર પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભરૂચ | સમાચાર

શિયાળામાં ગ્લોઇંગ ત્વચા માટે ટામેટાનો ફેસપેક, ચહેરાની ચમક વધારતો શ્રેષ્ઠ દેશી ઉપચાર
ByConnect Gujarat Desk

શિયાળાની ઠંડી હમાનું આરોગ્ય જ નહીં, આપણું સૌંદર્ય પણ અસર કરે છે. ઠંડીના કારણે ત્વચા સુકાઈ જાય છે, ચહેરાની ચમક ઘટે છે અને એડીમાં તિરાડ પણ શરૂ થઈ જાય છે. ફેશન | સમાચાર

શિયાળામાં સૂકી ઉધરસમાં સૌથી અસરકારક ઘરેલુ નુસખા, રાત્રે શાંતિથી ઊંઘ આવશે
ByConnect Gujarat Desk

શિયાળો શરૂ થતા જ શરદી–ખાંસી જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી જાય છે, પરંતુ તેમાં પણ સૂકી ઉધરસ સૌથી વધુ હેરાન કરતી સમસ્યા બની રહે છે. આરોગ્ય | લાઇફસ્ટાઇલ | સમાચાર

અમેરિકાની સતત એરસ્ટ્રાઇક્સથી પૂર્વી પ્રશાંતમાં ચિંતા: ડ્રગ કાર્ટેલ્સ પર વધ્યો દબાવ
ByConnect Gujarat Desk

શનિવારે થયેલા આ હુમલામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં આવા 21 હુમલાઓમાં કુલ 83થી વધુ લોકો પ્રાણ ગુમાવી ચૂક્યા છે. દુનિયા | સમાચાર

શિયાળામાં બનાવો લાજવાબ બેંગન ભાજા: જાણો સરળ અને મસાલેદાર રેસીપી
ByConnect Gujarat Desk

શિયાળાના દિવસોમાં રીંગણ ખાસ કરીને વધારે સ્વાદિષ્ટ અને મજેદાર બને છે, અને તે મેથી, બટાટા, ફુલાવર અથવા દાળ-ભાત સાથે સારી રીતે મેળ ખાતું હોય છે. વાનગીઓ | સમાચાર

બાંગ્લાદેશની પૂર્વ PM શેખ હસીનાને ફાંસીની સજા, ઈન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો
ByConnect Gujarat Desk

બાંગ્લાદેશની રાજનીતિમાં ભારે ભૂકંપ સમાન નિર્ણય ત્યારે આવ્યો જ્યારે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ ICT એ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા ફટકારી છે. દુનિયા | સમાચાર

Latest Stories