author image

Connect Gujarat Desk

ડોલર મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા
ByConnect Gujarat Desk

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની ગતિ ધીમી રાખી અને US-ચીન વચ્ચે તણાવમાં રાહત મળતાં ડોલર મજબૂત થયો છે જેના પ્રભાવરૂપે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે બિઝનેસ | સમાચાર

શિયાળાની સવારમાં દોડવા પહેલાં રાખો આ સાવચેતીઓ, શરીર રહેશે સ્વસ્થ
ByConnect Gujarat Desk

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠંડી હવામાં કસરત કરતી વખતે શરીરની ગરમી જાળવવી, યોગ્ય કપડાં પહેરવા અને હાઇડ્રેશનનું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે. આરોગ્ય | સમાચાર

રજનીકાંત અને કમલ હાસન ફરી એકસાથે: 2027માં આવશે મેગા ફિલ્મ ‘થલાઈવર 173’
ByConnect Gujarat Desk

દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર રજનીકાંત અને કમલ હાસન ફરી એકવાર એકસાથે મોટી સ્ક્રીન પર જોવા મળશે, જે તેમના ચાહકો માટે એક ખુશખબર સમાન છે. મનોરંજન | સમાચાર

દિલ્હી-NCRમાં ઝેરી હવાનો કહેર: AQI 300 પાર થતાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલી
ByConnect Gujarat Desk

દિલ્હી-NCRમાં વાયુપ્રદૂષણનો સ્તર ફરી ગંભીર તબક્કે પહોંચી ગયો છે. સતત સ્મોગ અને ધૂળના કારણે હવામાં રહેલા ખતરનાક કણોએ AQIને 300થી વધુ પહોંચાડી દીધો છે દેશ | સમાચાર

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ: તૂર્કિયેમાં શાંતિ વાતચીત વચ્ચે ગોળીબાર, 5નાં મોત
ByConnect Gujarat Desk

તૂર્કિયેમાં ચાલી રહેલી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણાઓ દરમિયાન બંને દેશોની સરહદ પર ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. દુનિયા | સમાચાર

બાળકોને ગમે એવી હેલ્ધી ડિશ: નાસ્તામાં બનાવો મિની ચીઝ ઉત્તપમ
ByConnect Gujarat Desk

મિની ચીઝ ઉત્તપમ એક એવી વાનગી છે જે બનાવવામાં સહેલી, પૌષ્ટિક અને બાળકો માટે ટિફિનમાં આપવાની એક પરફેક્ટ પસંદગી છે. તેમાં શાકભાજી બાળકોને એનર્જી આપે છે વાનગીઓ | સમાચાર

બેજાન ત્વચા માટે સ્કીન એક્સપર્ટની સલાહ: ઘરે જ મેળવો કુદરતી ગ્લો
ByConnect Gujarat Desk

સ્કીન એક્સપર્ટના મતે, સૌપ્રથમ ત્વચાની નિયમિત સફાઈ કરવી ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન ધૂળ, પ્રદૂષણ અને પરસેવાથી ત્વચા પર ગંદકીની એક સ્તર ચોંટી જાય છે. ફેશન | સમાચાર

ભિવંડીમાં કપડાંની ફેક્ટરીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાંથી આખો વિસ્તાર દહેશતમાં
ByConnect Gujarat Desk

આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટાં ઉડતા દેખાયા હતા. સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી હતી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દેશ | સમાચાર

જાણો QR કોડની શોધ પાછળની રસપ્રદ કહાની અને કેમ તેનો પેટન્ટ ક્યારેય થયો નહીં
ByConnect Gujarat Desk

આજના ડિજિટલ યુગમાં QR કોડ આપણા દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. દરેક જગ્યાએ ઓનલાઈન ચુકવણી માટે QR કોડનો જ ઉપયોગ થાય છે. ટેકનોલોજી | સમાચાર

આજના સોનાના દર: 22 અને 24 કેરેટ સોનામાં નાનો વધારો, ચાંદી થઈ સસ્તી
ByConnect Gujarat Desk

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાંદીમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે જેનુ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઇન્ડેક્સનો ઉછાળો અને ક્રૂડ ઓઇલના ભાવમા ફેરફાર છે બિઝનેસ | સમાચાર

Latest Stories