શાહરૂખ ખાને એકવાર દિવંગત દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને પૂછ્યું કે લાંબો સમય ચાલનાર અભિનેતા કેવી રીતે બની શકાય. દિલીપ કુમારે અભિનેતાને આ અંગે ઘણી ટિપ્સ આપી હતી. મનોરંજન | સમાચાર
Connect Gujarat Desk
અજીત ડોભાલની મુલાકાત પહેલા જ ફ્રાન્સે રાફેલની અંતિમ કિંમત ભારતની સામે મૂકી દીધી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે ફ્રાન્સે રકમમાં ઘટાડો કર્યો છે દેશ | સમાચાર
બિહારમાં ઘણી નદીઓ હાલમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. બિહારના લગભગ 13 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી જતાં અનેક નદીઓના બંધ તૂટી ગયા છે. દુનિયા, સમાચાર દેશ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળી કુલ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી જેમાં તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ગુજરાત, સમાચાર ભરૂચ
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતે નર્મદા નદી તટે આવેલા ઓમ તપોવન આશ્રમ ખાતે ત્રી દિવસીય ધ્યાન શિબિર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ગુજરાત, સમાચાર ભરૂચ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે ગુજરાત, સમાચાર
અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે. ગુજરાત, સમાચાર
રાજ્યમાં ભાદરવાના અંતમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો અને ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવર-ફ્લો થયો છે, ગુજરાત, સમાચાર
વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છે, ત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાત, સમાચાર