author image

Connect Gujarat Desk

અમદાવાદ: બાવળામાં નજીવી બાબતે બોલાચાલી થતાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા
ByConnect Gujarat Desk

મૃતક ભાડુઆત સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો ગુજરાત | સમાચાર |

બહુચરાજીમાં રખડતા ઢોરે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું
ByConnect Gujarat Desk

મહેસાણાના બહુચરાજીમાં તોફાને ચઢેલી એક ગાયે સુરેશજી ઠાકોરને શિંગડાથી અને પગની લાતોથી મૂઢ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..... ગુજરાત | સમાચાર |

WPL 2026: મહિલા પ્રીમિયર લીગનું શિડ્યૂલ જાહેર, વડોદરામાં યોજાશે ફાઇનલ
ByConnect Gujarat Desk

WPL શિડ્યૂલની રાહ જોઈને બેઠેલા ક્રિકેટરસિકો માટે સારા સમાચાર આવ્યા છે  WPL માટે મેગા ઓક્શન પછી BCCIએ હવે ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું સ્પોર્ટ્સ

ભરૂચ : ઝાડેશ્વરના સરપંચ સામે થયેલી ઇલેક્શન પિટિશન રદ કરતી કોર્ટ,કબીર વસાવાના સમર્થકોમાં ખુશી
ByConnect Gujarat Desk

ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે હરીફ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ ઇલેક્શન પિટિશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી.... ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર તાલુકાના 6 પોલીસ મથક દ્વારા 7 મહિનામાં ઝડપાયેલ રૂ. 3.41 કરોડથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો...
ByConnect Gujarat Desk

1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રોહીબિશનના કેસો હેઠળ રૂ. 3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો પકડાયો હતો ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ SOG  પોલીસે ઝઘડિયાના ઇન્દોર ગામે ગાંજાના છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો...
ByConnect Gujarat Desk

ભરૂચના ઇન્દોર ગામેથી SOG પોલીસે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો ગુજરાત | સમાચાર |

અમરેલી : વન્યપ્રાણીના હુમલાથી બચવા વન વિભાગે ગ્રામજનો સહિત ખેડૂતોમાં જનજાગૃતિ ફેલાવી...
ByConnect Gujarat Desk

અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રામજનોમાં ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાત | સમાચાર |

ભરૂચ : નગરપાલિકામાં મતદાર યાદી સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પનું આયોજન
ByConnect Gujarat Desk

ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પની શરૂઆત કરવામાં આવી ગુજરાત | સમાચાર |

સુરત : સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી...
ByConnect Gujarat Desk

સુરતમાં સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી વિદ્યાર્થીનીને બદનામ કરનાર લંપટ શિક્ષકની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત | સુરત | સમાચાર

સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતીમાં યુવા ખેડૂતનો ચમત્કાર, સુપર ગોલ્ડન સીતાફળનું સફળ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું
ByConnect Gujarat Desk

પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી ગુજરાત | સમાચાર |

Latest Stories