author image

Connect Gujarat Desk

ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા, જાતે ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ
ByConnect Gujarat Desk

માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ.... ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: મોતાલી ગામે ભાથીજી- બળિયા દેવના મંદિરના પાટોત્સવની કરાય ઉજવણી
ByConnect Gujarat Desk

મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર

ભરૂચ: મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન કેમ્પમાં સાધકોના આરોગ્યનું પરીક્ષણ કરાયુ
ByConnect Gujarat Desk

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા કેમ્પમાં સાધકોનું BMI તેમજ બી પી, ડાયાબિટીસ વગેરેની આરોગ્ય તપાસ નિશુલ્ક કરવામાં આવી........... ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: રૂંગટા વિદ્યાભવનમાં ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો, 500 વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ByConnect Gujarat Desk

ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના પટાંગણમાં ફાયર સેફટી અંગેનો વર્કશોપ યોજાયો.... ગુજરાત | સમાચાર |

અમરેલી : પોષણક્ષમ ભાવ ન મળતા ધારી-ફતેગઢના ખેડૂતે ખેતરમાં ડુંગળી પર રોટાવેટર ફેરવી સંપૂર્ણ પાક નષ્ટ કર્યો..!
ByConnect Gujarat Desk

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોષણક્ષમ ભાવ ન મળતા પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો... ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: પાનોલીમાં ગુરુવારી માર્કેટ નજીક આલુંજ ગામના યુવાનની હત્યા, નજીવી તકરારમાં હત્યા કરાય
ByConnect Gujarat Desk

અંકલેશ્વરના પાનોલીમાં ગુરુવારી માર્કેટ પાસે રેલવે ઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપર નજીવા મુદ્દે થયેલ તકરારમાં આલુંજ ગામના યુવાનની હત્યા ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરના પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
ByConnect Gujarat Desk

સંતોષી માતાજીના પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રતિષ્ઠા પારાયણ, લોક ડાયરો અને આનંદનો ગરબો અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે...। ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર

સુરત : VNSGUની પરીક્ષામાં કોડિંગ માટે AI’નો ઉપયોગ કરી કોમ્પ્યુટર સાયન્સનું પેપર લખતી વિદ્યાર્થિની ઝડપાય..!
ByConnect Gujarat Desk

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં કોમ્પ્યુટર સાયન્સની પરીક્ષામાં વિદ્યાર્થિનીએ કોડિંગ માટે AIનો ઉપયોગ કરતાં પકડાય ગઈ.. સુરત | સમાચાર |

અંકલેશ્વર: વધતા હવા પ્રદૂષણ વચ્ચે GIDCની કેમક્રક્ષ કંપનીમાં સોડિયમ નાઈટ્રેટ ગેસ લીક થતા દોડધામ,વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું
ByConnect Gujarat Desk

અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વચ્ચે GIDC વિસ્તારમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ચિંતાજનક ઘટના સામે આવી ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: દારૂ-ડ્રગ્સનું દુષણ ડામવા સરકાર નિષ્ફળ નિવડી હોવાના કોંગ્રેસના આક્ષેપ, SP કચેરીમાં કરાય રજુઆત
ByConnect Gujarat Desk

ભરૂચ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે ગુજરાત | સમાચાર

Latest Stories